GSSSB Sub Accountant Recruitment 2024

GSSSB Sub Accountant Recruitment 2024

 GSSSB Sub Accountant Recruitment 2024

GSSSB Sub Accountant Recruitment 2024

Gujarat Subordinate Service Selection Board (GSSSB) Recruitment Notification for Sub Accountant/Sub Auditor, Accountant/Auditor, Sub Treasury Officer & Superintendent Class – III 266 Vacancies Released, Know Full Details Candidates who are preparing for the competitive exam have got a good news in the new year. The Subordinate Service has invited candidature for fresh Recruitment. Know the full Details geven below.

🔥3000 શિક્ષકોની ભરતી જાહેર*


👩‍🏫 સ્પેશ્યલ એજ્યુકેટર ભરતી (વર્ગ-3)


*⏰ ફોર્મ ભરવાની છેલ્લી તા: 28/02/2024*

🎯 જાહેરાત વાંચો.

 Click here   

📲 ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક

Click here


Special Educator Recruitment

રાજયમા આવેલી પ્રાથમિક શાળાઓમા 3000 જગ્યાઓ પર સ્પેશિયલ એજયુકેટર ની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવી છે. જે અન્વયે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 19/02/2024 થી 28/02/2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ સ્પેશિયલ એજયુકેટર ભરતી ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
તા. 15-2-2024 ના રોજ વર્તમાનપત્ર મા જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવશે.
ધોરણ 1 થી 5 મા 1861 અને ધોરણ 6 થી 8 મા 1139 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.
તારીખ 19/02/2024 થી 28/02/2024 સુધી ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાસે.
સ્પેશિયલ એજયુકેટર માટેની નિયત લાયકાત ધરાવતા અને સ્પેશિયલ એજયુકેટર માટે TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકસે.
માત્ર ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.
સ્પેશિયલ એજયુકેટર ઓનલાઇન અરજી

સ્પેશિયલ એજયુકેટર ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.સૌ પ્રથમ વિદ્યાસહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in ઓપન કરવાની રહેશે.
તેમા સ્પેશિયલ એજયુકેટર ભરતી ઓનલાઇન અરજી પર કલીક કરો.
તેમા સૌ પ્રથમ તમારો ટેટ સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો
ત્યારબાદ આગળના સ્ટેપમા તમારી જરૂરી વિગતો નાંખો અને માંગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ તમારી અરજી ફાઇનલ સબમીટ આપી તેની પ્રીન્ટ કાઢી લો.
ત્યારબાદ જરૂરી ડોકયુમેન્ટ સાથે આ અરજી તમારા જિલ્લાના રીસીવીંગ સેન્ટર પર જમા કરાવો.

GSSSB Sub Accountant Selection Process

Candidates Selected by Following Steps:Written Exam
Document Verification
Final Merit List
Important DateOnline Application Start Date: 15/02/2024
Last Date of Application: 01/03/2024
Important Link

Read Notification : Click Here

Post a Comment

Previous Post Next Post